દાનહઃ સીલી સ્થિત કે.એલ.જે. પ્લાસ્ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના સીલી ગામે કે.એલ.જે. પ્લાસ્ટીસાઈઝર્સ કંપનીના પ્લાન્ટમાં કોઈક ખામીના કારણે આગ ફાટી નીકળી હતી. આગ લાગતા...

