રાજસ્થાનઃ પાલીના રોહત ખાતે યોજાયેલ 18મી રાષ્ટ્રીય ભારત સ્કાઉટ ગાઈડ જાંબોરીમાં સંઘપ્રદેશ થ્રીડીએ મેળવેલા 11 પુરસ્કાર
મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 18મી રાષ્ટ્રીય સ્કાઉટ ગાઈડ જાંબોરીનું કરેલું ઉદ્ઘાટન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20 : રાજસ્થાનના પાલી જિલ્લાના રોહત ખાતે 7 દિવસીય 18મી...

