પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્પર્ધા યોજાઈ
પુરૂષ અને મહિલા બંને શ્રેણીમાં સાઉદવાડી ટીમ વિજેતા બની જ્યારે ઉપ વિજેતા પુરૂષ શ્રેણીમાં વણાંકબારા અને મહિલા શ્રેણીમાં ઝોલાવાડીની ટીમ રહી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

