ચીખલી સહિત ગણદેવી વિધાનસભા મતવિસ્તારમાં કુલ-23 જેટલા માર્ગોની 10.37 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિતનાની સરકારમાં સફળ રજૂઆતને પગલે રાજ્ય સરકારના માર્ગ મકાન...

