વલસાડ જિલ્લાની સરકારી શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.30: સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય, ગાંધીનગરના આયોજન હેઠળ સમગ્ર શિક્ષા વલસાડ આઈ.ઈ.ડી. યુનિટ અંતર્ગત તા.27/8/2024 થી 29/8/2024 ત્રણ દિવસ સુધી બી.આર.સી...

