દેહરી સ્થિત કાર્યરત ચંદન સ્ટીલ કંપનીના વિસ્તરણ પ્રોજેક્ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
સ્થાનિક આગેવાનો અને ખેડૂતોએ પ્રદૂષણ અને ખેતીવાડીને નુકસાનના મુદ્દે લેખિત તેમજ મૌખિક રજૂ કરેલા વાંધા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના દેહરી ગામ...

