નિરંકારી સેક્ટર-દમણમાં આયોજીત રક્તદાન શિબિરમાં 181 નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્વક કર્યું રક્તદાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04: સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજની શીખ ‘जीवन तभी महत्वपूर्ण बन जाता है, जब वह दूसरों के लिए जिया जाए’ને અપનાવી...

