સરીગામ કેમિકલ ઝોનમાં કેમિકલ યુક્ત વહેતા પાણીના જીપીસીબીએ એકત્રિત કરેલા નમૂના : ફેરેસ સલ્ફેટ બનાવતી કંપની શંકાના દાયરામાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.03: સરીગામ જીઆઇડીસીમાંથી પસાર થતી ટોકર ખાડીના ઉપરના ભાગે વંકાસ ખાતે ખાડીમાંથી અસંખ્ય મૃત માછલીઓ મરી જવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં...

