નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ
નવસારી જિલ્લામાં આગામી તા.23થી 25 જૂન દરમિયાન પોલિયો ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લાના 102327 જેટલા બાળકોને આવરી લેવાનું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.18:...

