પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
રવિવારે ફાઈનલ મેચ : ગુજરાત-બરોડા અને નેપાલ ટીમો વચ્ચે ફ્રેન્ડલી ટી-20 મેચ રમાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: પારડીના પરીયા ગામે નવિન આકારિત થયેલ...

