બે દિવસીય ઉનાઈ મહોત્સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્યોને લોકોએ મનભરીને માણ્યા
ઉનાઈ મહોત્સવએ ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્તુત્ય પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.14: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઈ...

