બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્તે લોકાર્પણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.26: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કોરોમંડલ ઈન્ટરનેશનલ કંપની દ્વારા બીલીયાની પ્રાથમિક શાળામાં ગામના અગ્રણી તેમજ શાળાના સંચાલકો દ્વારા માંગણી કરતા બે...

