વાપીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: આજરોજ તારીખ 18-6-2023 ને રવિવારના દિવસે, ગુજરાત સરકારનાકેબિનેટ મંત્રી (નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ) તેમજ પરડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી કનુભાઈ...

