વાપી નવા ફાટકનો ટ્રાપિક નૂતન નગરમાં ડાયવર્ટ થતા અકસ્માતો વધી રહ્યા છે તેથી રોડ ઉપર બમ્પર મુકવાની માંગણી
સ્થાનિક રહીશો અને વાહન ચાલકો વચ્ચે વિવાદો વધી રહ્યા છે તેથી પાલિકામાં લેખિત રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: છેલ્લા કેટલાક સમયથી વાપી...

