ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની ઈનોવેશન હબની બે ટીમ રાષ્ટ્રીય કક્ષાની રોબોટિક્સ કેટેગરીમાં વિજેતા
રોબો રેસ સ્પર્ધામાં ધરમપુરની ટીમે પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી વિજેતા થઈ તા.22 એપ્રિલે ઈનોવેશન હબમાં સવારે 11 કલાકે 3ઝ પ્રિન્ટિંગ વર્કશોપ યોજાશે (વર્તમાન...

