ચીખલી પોલીસે આલીપોર પાસેથી રૂા.8.પ2 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.03: ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરના આલીપોર પાસેટ્રકમાંથી રૂા.8.52 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી...

