વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા
દર વર્ષે ચૈત્ર માસની ત્રયોદશીની 13મીએ ભગવાન મહાવીરની જન્મ જયંતિ ભારતવર્ષમાં ઉજવાય છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી શહેરમાં મંગળવારે ભગવાન મહાવીરની જન્મ...

