April 24, 2026
Vartman Pravah

Category : ઉમરગામ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે જિલ્લા મેજિસ્‍ટ્રેટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટના શ્રેષ્ઠ અમલીકરણ અંગેની બેઠક યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: જુવેનાઈલ જસ્‍ટિસ એકટના વલસાડ જિલ્લામાં શ્રેષ્ઠ અમલીકરણ માટે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તા.15 મી માર્ચ, 2023 ના રોજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: હવામાન વિભાગ દ્વારા રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં તા.17/03/2023ના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈમાં કાજુની વૈજ્ઞાનિક ખેતી અંગે તાલીમ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં સ્થિત કૃષિ પ્રાયોગિક કેન્દ્ર દ્વારા વઘઈના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકારી કચેરી અને ઔદ્યોગિક એકમોની સમસ્‍યાના ઉકેલ માટે યોજાયેલી રાજ્‍ય કક્ષાની હેકાથોનમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ વિજેતા

vartmanpravah
ફૂલોના રીસાયકલીંગનો પ્રોબ્‍લેમ સોલ્‍વ કરવા બદલ રૂા.50 હજારના ઈનામ સાથે પ્રથમ ક્રમ મેળવ્‍યો બાયોમાસમાંથી વિવિધ કેમિકલ બનાવવાની ઈનોવેટીવ પ્રક્રિયાના પ્રોજેક્‍ટે રૂા.20 હજારના ઈનામ સાથે ત્રીજો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah
બસ રાતે અમદાવાદથી ઉપડી ઔરંગાબાદ જવા નિકળી હતી : મળસ્‍કે કપરાડા-નાસિક માર્ગમાં અકસ્‍માત સર્જાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: કપરાડા-નાસિક માર્ગ અકસ્‍માત ઝોન બની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah
વલસાડ જિલ્લા મેજીસ્‍ટ્રેટની જેમ લોકોની સલામતી માટે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી કરે તેવી ઉઠેલી માંગ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah
મીઠાઈ વહેંચી નાળિયેર અને ફટાકડા ફોડી પાલિકાને ગંગાજળથી શુદ્ધ કરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.15: આજથી ત્રણેક વર્ષ અગાઉ પારડી નગર પાલિકા ખાતે ચીફ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્‍મ દિવસની ઉજવણી : રક્‍તદાન કેમ્‍પ-ફ્રૂટ વિતરણ કરાશે

vartmanpravah
લાયન્‍સ બ્‍લડ બેંકમાં રક્‍તદાન કેમ્‍પ તેમજ મનોવિકાસ સ્‍કૂલ દેગામમાં ફ્રૂટ વિતરણ કરાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આવતીકાલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા

vartmanpravah
સતત ખડે પગે ટ્રાફિકથી લઈ અને સેવા બજાવી રહેલ જી.આર.ડી. જવાનોને જાન્‍યુઆરી-ફેબ્રુઆરીનો પગાર મળ્‍યો નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15 વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગમાં...