ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો
પી.આઈ., પી.એસ.આઈ., સહિત 100 ઉપરાંત પોલીસ સ્ટાફે શહેરને ખુંદી વળી આરોપી સેમ્પુ અચ્છેલાલ શાહને ગીતાનગરની એક બિલ્ડીંગના ચોથા માળેથી ઝડપી લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...

