ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં
દાતાઓએ દાનની સરવાણી વહેડાવી દંપતિઓને ઉપયોગી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માંકડબન ગામમાં પટેલ ફળિયા ખાતે...

