દેગામમાં ક્વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્થર પડતા દબાઈ જતા બે સ્થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.22: ચીખલી તાલુકાના દેગામ ગામે આવેલ બ્લેક ડાયમંડ સ્ટોન એન્ટરપ્રાઈઝ ક્વોરીની પથ્થરની ખાણમાં શ્રમિકો પથ્થરની ભેખડ ઉપર બ્લાસ્ટિંગ કરવા...

