ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી
એક દિવસ પહેલા દિપડાએ પશુઓના વાડામાં બકરાનું મારણ કરેલું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લામાં હિંસક પશુઓ ગ્રામ્ય રહેણાંક વિસ્તારમાં અવાર નવાર આવીને...

