વાપી યુપીએલ બ્રિજ નજીક એલ.સી.બી.એ ફિલ્મી ઢબે રૂા.2.75 લાખનો દારૂનો જથ્થો ભરેલ આઈશર ટેમ્પો ઝડપ્યો
પોલીસને જોઈ ડ્રાઈવર-ક્લિનર ટેમ્પો ફિલ્ટર પ્લાન્ટ સાઈડ ભગાડી ટેમ્પો છોડી ફરાર થઈ ગયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડ જિલ્લા પોલીસ 24 કલાક જિલ્લાના...

