શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંકુલમાં નવનિર્મિત ‘‘પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી બાળભવન” નું ગુરુવારે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ...

