વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનની વલસાડ જિલ્લાની પ્રથમ કારોબારી બેઠક ભાનુશાલી સમાજની વાડી મોગરાવાડી વલસાડ ખાતે પ્રદેશ ઉપપ્રમુખ વિજયકુમાર...

