ટ્વિન હોસ્પિટલ વાપી ખાતે ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન 2025” અંતર્ગત કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: આજરોજ વાપી જીઆઈડીસી ટ્વિન હોસ્પિટલ બ્રીક વ્યુહ કોમપલેક્સ ખાતે ‘‘ટીબી નાબૂદી માટે લોક ભાગીદારીનું અભિયાન અંતર્ગત” ટીબી દર્દીઓને મદદનો...

