વલસાડ જિલ્લા પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જા તેમજ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી
પ્રજાલક્ષી કામોમાં વિભાગોએ પરસ્પર સંકલન કરી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાઃ મંત્રી મુકેશભાઈ પટેલ જિલ્લાના તમામ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની માહિતી આપવા માટે મંત્રીએ કલેકટરને જણાવ્યું...

