વલસાડના શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળનો 28મો સન્માન સમારોહ યોજાયો
44 તેજસ્વી વિદ્યાર્થીઓને માવતર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા: માતા-પિતા વિહોણા 14 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) વલસાડ, તા.26: વલસાડનાશ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ...

