બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો
નવિન પુલ બનાવવા માટે જુનો પુલ તોડી નાખવાનો છે : હજારો વાહન ચાલકોની મુસીબતનો પ્રારંભ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ ફોર...

