ચીખલીના તાલુકાના થાલા ગામે ગુજરાત ગેસ દ્વારા જરૂરીયાત મુજબની મંજૂરી લઈ ચીખલીમાં સીએફ શાહ સીએનજી પંપને ઓનલાઈન ગેસ આપવા કામગીરી ચાલુ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના થાલા ગામે બગલાદેવ સર્કલથી હાઈવેને જોડતા આંતરિક માર્ગ પર ગુજરાત ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી...

