ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્તદાન કેમ્પમાં 118 યુનિટ રક્ત એકત્રિત કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામે પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ ધરમપુર રેઈન્બો વોરિયર્સ ધરમપુર તથા...

