વલસાડ મોંઘાભાઈ હોલ ગ્રાઉન્ડના નવરાત્રી મહોત્સવમાં વરસાદનું વિઘ્ન નડયું : પ્લાસ્ટીક પાથરી ગરબા રમાયા
નવરાત્રીના છેલ્લા બે દિવસનો નવરાત્રી મુડ વરસાદે ખેલૈયાનો બગાડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લામાં તા.3 ઓક્ટોબરથી નવરાત્રી મહોત્સવનો દબદબાપૂર્વક પ્રારંભ થઈ ગયો...

