વાપી કેબીએસ એન્ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન કર્યુ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તા.02-10-2024 ના સુત્ર...

