વાપીમાં તહેવારો અંતર્ગત પોલીસે બેંક, આંગડીયા, વેપારી એસો. જ્વેલર્સના કર્મચારીઓ સાથે મિટિંગ યોજી
તહેવારોની ભીડભાડમાં ચોર-ખિસ્સા કાતરુ, લૂંટ સહિતના ગુના આચરવા સક્રિય બને છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપીમાં આગામી દિવાળી તહેવારો આવી રહ્યા છે તેને...

