‘‘દુષ્કર્મના હત્યારાને ફાંસીથી ઓછી સજા નહીં”ની માંગ સાથે પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન રેલી અને કેન્ડલ માર્ચ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.29: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિભાઈ ગોહિલની સીધી સૂચનાથી આખા ગુજરાત રાજ્યમાં દાહોદની દીકરી સાથે શાળાના આચાર્ય દ્વારા કરવામાં...

