વાપી ઝંડાચોક રોડ ઉપર આરઓબીના લગાવાયેલા બેરીકેટ હટાવાશે : વેપારીઓએ ડીવાયએસપીને કરેલી રજૂઆત
ટ્રાફિક અને ગંદકીની સમસ્યાનું નિરાકરણ થતા વેપારી આલમને રાહત થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપીમાં બની રહેલ નવા રેલવે ઓવરબ્રીજ અને અંડરબ્રીજની કામગીરી...

