વાપી મામલતદાર કચેરીમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો: 15 આવેદનોનો સકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો
પોલીસ, જીઈબી, પાલિકા, પીડબલ્યુડી, મામલતદાર કચેરીઓના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપી મામલતદાર કચેરીમાં આજે બુધવારે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો....

