વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 1123 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો
ડુંગરી વિસ્તારના આસપાસના 43 ગામના લોકોને એક જ દિવસે એક જ છત નીચેથી વિવિધ સેવાનો લાભ મળ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: રાજ્ય સરકારની...

