સ્વચ્છતા હી સેવા – 2024, સેવા સેતુ અને એક પેડ મા કે નામ – ત્રિવેણી કાર્યક્રમને વલસાડ જિલ્લામાં લોન્ચીંગ કરતા જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ
સરકારના વિવિધ વિભાગોની 55 જેટલી સેવાઓ મળી રહેશે 17 સપ્ટેમ્બરે જિલ્લાના 6 તાલુકાઓમાંક્લસ્ટર મુજબ કુલ 166 ગામોને આવરી લેવાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.17:...

