દીવ અને વણાંકબારા ખાતે અદ્યતન ફિશિંગ હાર્બર ડેવલપ થશેઃ સાંસદ લાલુભાઈ પટેલે સંસદીય કન્સલટેટિવ કમિટિમાં આપેલી જાણકારી
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા રૂા. 1પ7.31 કરોડના અંદાજીત ખર્ચથી 100 ટકા ફિશરીઝ, એનિમલ હસબન્ડરી અને ડેરી મંત્રાલયની મત્સ્ય સંપદા યોજનાની સહાયથી દીવ અને વણાંકબારામાં અદ્યતન ફિશિંગ...

