August 7, 2026
Vartman Pravah

Category : Other

Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે હાથ ધરેલી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah
સીટબેલ્‍ટ નહીં બાંધવા, મોટરસાયકલ ઉપર ત્રિપ્‍પલ સવારીનહીં કરવા, હેલમેટ નહીં પહેરવા તથા કારના કાચ ઉપર બ્‍લ્‍યુ ફિલ્‍મ નહીં લગાવવા સૂચન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah
સાયલી પંચાયત વિસ્‍તારમાં જાહેરમાં છોડાતા ગંદા પાણીના મુદ્દે ગાજેલો પ્રશ્નઃ પૂર્વ સરપંચ વિષ્‍ણુભાઈ વરઠા અને વોર્ડ સભ્‍ય બચુભાઈ વૈજલ સહિતના અન્‍ય વોર્ડ સભ્‍યોએ ઉમરકુઈ ખાતેના...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah
વિવિધ રમતોની સ્‍પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓ હવે 14 ડિસેમ્‍બરના રોજ યોજાનાર યુથ કક્ષાના રમતોત્‍સવમાં ભાગ લેશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : કેન્‍દ્ર શાસિત...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્‍ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્‍યા

vartmanpravah
આરબીઆઈ દ્વારા લાયસન્‍સ મળ્‍યા બાદ દાદરા નગર હવેલીમાં પણ દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની નવી શાખા ખોલવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 : પ્રશાસક...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત વર્ષ 2024-‘25 ડેવલપમેન્‍ટ પ્‍લાનને મંજૂર કરવા આજે દાદરા નગર હવેલીના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah
ડૉ. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શસ્ત્ર ગણાવ્‍યું હતું જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્‍વિત કરતા આજે દાનહ અને દમણ-દીવમાં દરેક લોકો માટે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્‍સંગ સમારંભ યોજાયો: વ્‍યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05 : આજે મોટી દમણના ભામટી ખાતે શ્રી નારણભાઈ મિષાીના પટાંગણમાં સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શ્રી શૈલેષભાઈ સોલંકીની અધ્‍યક્ષતામાં સંત...
Breaking NewsOtherગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીસેલવાસ

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah
ખાનવેલના મામલતદાર કાર્યાલયની ભૂમિકા સંદિગ્‍ધઃ મામલતદાર ઓફિસના એક ક્‍લાર્ક એજન્‍ટની ભૂમિકામાં નવસારી જિલ્લાના ખેરગામથી કપચી-પથ્‍થરો લાવી દાનહમાં કરવામાં આવી રહેલા સ્‍ટોકઃ કપચી-પથ્‍થર ભરેલી ઓવરલોડિંગ ટ્રકો...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.04 : આજે મરવડ ખાતે ‘મરવડ યુવક મંડળ’ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ખુબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખ

મધ્‍ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્‍થાન રાજ્‍યોની ચૂંટણીના પરિણામમાં ભાજપને મળેલ ઐતિહાસિક વિજય અને પ્રચંડ જન સમર્થનથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પણ વિકાસ અને સુશાસનની રાજનીતિનો જયઘોષ

vartmanpravah
2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસને કરેલા વિકાસ કામોનો પડેલો પડઘો 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોહનભાઈ ડેલકરે કોંગ્રેસ સાથે છેડો...