દિવાળીના તહેવારને અનુલક્ષી દીવ જિલ્લામાં મિઠાઈ સહિતની ખાદ્યસામગ્રીની દુકાનોમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ચેકિંગઅભિયાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.07 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નજીક આવતા દીવ પ્રશાસન દ્વારા દરેક...

