ઉદયમાન સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20 : આજે ઉદયમાન સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે દમણમાં ચાર દિવસીય લોક આસ્થાના પર્વ છઠ્ઠની પૂજન વિધિનું સમાપન થયું હતું....

