સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્પિટલના મહત્વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ
ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ: મરવડ ખાતે બની રહેલી મહત્વાકાંક્ષી હોસ્પિટલના બાંધકામમાં કોઈ કચાશ નહીં રહે તેની પ્રશાસકશ્રી દ્વારા રાખવામાં આવી રહેલી અંગત કાળજી ...

