September 21, 2026
Vartman Pravah

Category : Other

Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં આજે દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી જવા રવાના થશે

vartmanpravah
એક રાજ્‍યના સમગ્ર સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને દિલ્‍હી ખાતે ઉપ રાષ્‍ટ્રપતિ મહોદય દ્વારા આમંત્રણ આપવામાં આવ્‍યું હોય એવી ભારત દેશના ઈતિહાસમાં સંભવતઃ આ પહેલી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

સેટલમેન્‍ટ અથવા રેસિડેન્‍શિયલ ઝોનમાં દમણ જિલ્લામાં હવે પાંચ ગુંઠા સુધીની જગ્‍યામાં પોતાનું ઘર બનાવવા એન.એ. અને પ્‍લાન પાસ કરવામાંથી મુક્‍તિનો જિલ્લા પ્રશાસને કરેલો આદેશ

vartmanpravah
ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વતી પ્રદેશ ભાજપે ચૂંટણી સંકલ્‍પ પત્રમાં દમણ-દીવમાં પોતાનું ઘર બનાવવા પડતી તકલીફમાંથી છૂટકારો અપાવવા આપ્‍યું હતું વચનઃ ભાજપના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખરાબ મૌસમનો ભોગ બનતાં દીવના દરિયામાં વણાંકબારાની ફાયબર બોટે લીધી જળ સમાધી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.11 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાંકબારાના દરિયામાં ખરાબ વાતાવરણના કારણે એક બોટે મધદરિયે જળ સમાધી લીધી હતી. બોટ નંબર...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : દશેરાનાપર્વમાં ગલગોટાના ફુલોનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્‍યારે દશેરાના પહેલાં દિવસથી જ દાનહમાં સેલવાસ સહિત વિવિધ સ્‍થાનોએ ઠેર...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah
સુંદર રાસ-ગરબાની પ્રસ્‍તુતિ કરનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ગ્રુપને સંસ્‍થાના પ્રમુખ ફત્તેહસિંહ ચૌહાણ અને તેમના ધર્મપત્‍નીના હસ્‍તે રોકડ રકમ આપી કર્યા પ્રોત્‍સાહિત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : દર વર્ષે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિવિધ સ્‍તરે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.10 : ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ (મહાત્‍મા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપે મદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 : ભારત દેશ માટે બુધવારની રાતે શોક અને આઘાત આપતા સમાચાર મળ્‍યા હતા. દેશના મહાન ઉદ્યોગપતિ અને ટાટા સામ્રાજ્‍યના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિઃ તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી હંમેશા પ્રેરણા આપતી રહેશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 : આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના સાંસદ કાર્યાલય ખાતે પોતાની ટીમ સાથે પદ્મવિભૂષણ શ્રી રતન...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah
માલદીવ્‍સની પડોશમાં આવેલા લક્ષદ્વીપે પણ પ્રવાસન ક્ષેત્રે લગાવેલી ઊંચી છલાંગઃ આવતા દિવસોમાં વૈશ્વિક પ્રવાસનનું પણ કેન્‍દ્ર બનવા તરફ લક્ષદ્વીપની આગેકૂચ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી...