દાનહમાં એક લાખ કરતા વધુ સભ્યો નોંધવા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને સદસ્યતા અભિયાનના રાષ્ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક
સેલવાસના અટલ ભવન અને આગ્રીવાડ ખાતે ભાજપના સદસ્યતા અભિયાનનોયોજાયેલો કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપના સદસ્યતા અભિયાનના...

