પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્વ. વિષ્ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્ન’થી બિરદાવાશે
15મી સપ્ટેમ્બર, 2024ના રોજ સ્વ. વિષ્ણુભાઈ એફ. દમણિયાને મરણોપરાંત ‘માહ્યાવંશી રત્ન’નો અપાનારો એવોર્ડઃ એમ.વી.એમ.ના સંસ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલે કરેલી જાહેરાત (વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)...

