દમણ જિલ્લા અને સત્ર ન્યાયાલયનો ચુકાદો દમણમાં પાંચ વર્ષ પહેલાં થયેલ એક મહિલાની હત્યા કેસના આરોપીને આજીવન કેદ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ
આરોપી રોહિતે મહિલા સાથે થયેલ બોલાચાલીમાં મારી નાંખવાની ધમકી આપ્યા બાદ કરેલી હત્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 : દમણમાં પાંચ વર્ષ પહેલાં થયેલ...

