Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ-દીવ લોકસભા બેઠક માટે 24 કલાક માટે શરૂ કરાયો ઈલેક્શન કંટ્રોલ રૂમvartmanpravahMarch 21, 2024 by vartmanpravahMarch 21, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20: લોકસભા-2024ની ચૂંટણીના સંદર્ભમાં દમણ અને દીવ લોકસભા બેઠક ઉપર 24×7 ઈલેક્શન કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો હોવાની જાણકારી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સૌરભ મિશ્રાનો નિર્દેશvartmanpravahMarch 20, 2024 by vartmanpravahMarch 20, 20240 મીડિયા, રાજકીય પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોની મીડિયા મેનેજમેન્ટ ટીમ સાથે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી(એમસીએમસી)ના સંદર્ભમાં કરેલી ચર્ચા-વિચારણાં જ્યાં સુધી ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો અમલ રહેશે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ અને દીવ લોકસભા બેઠકમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયકઃ દીવ જિલ્લામાં મહિલા મતદારોની બહુમતિ: દીવ જિલ્લાના કુલ 36,866 મતદારો પૈકી 20,149 મહિલા મતદારોvartmanpravahMarch 20, 2024 by vartmanpravahMarch 20, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : દમણ અને દીવ લોકસભાની 7મી મેના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં દીવ જિલ્લામાં મહિલા મતદારો નિર્ણાયક રહેશે. કારણ કે,...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસલોકસભાની સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી દાદરા નગર હવેલીમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કલમ 144 લાગુ કરાઈvartmanpravahMarch 19, 2024 by vartmanpravahMarch 19, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19: દાદરા નગર હવેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દાનહ લોકસભા સીટ પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરાવવા માટે કલમ 144 મુજબ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્થાપિત કરાયાvartmanpravahMarch 19, 2024 by vartmanpravahMarch 19, 20240 2019 લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવ બેઠકના અપક્ષ ઉમેદવાર અને યુથ એક્શન ફોર્સના અધ્યક્ષ ઉમેશ પટેલની તરફેણમાં મોટો જનાધાર પેદા કરવા મયંક પટેલે ભજવેલી મુખ્ય ભૂમિકા દમણ-દીવ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણવાડા ગ્રા.પં. વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્વાગતvartmanpravahMarch 19, 2024 by vartmanpravahMarch 19, 20240 દમણવાડા વિસ્તારના લોકોએ લાલુભાઈ પટેલને વિજેતા બનાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આ બેઠક ભેટ આપવા બતાવેલો ઉત્સાહ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસસંઘપ્રદેશમાં યાદગાર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રનો નિર્ધારઃ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર ટી. અરૂણે પત્રકાર પરિષદમાં આપેલી માહિતીvartmanpravahMarch 17, 2024 by vartmanpravahMarch 17, 20240 ચૂંટણીની જાહેરાત સાથે પ્રદેશમાં આદર્શ આચારસંહિતાનો પણ અમલ શરૂ દાનહ અને દમણ-દીવમાં ત્રીજા ચરણમાં 7મી મેના રોજ યોજાનારી ચૂંટણીઃ 4થી જૂને મત ગણતરી (વર્તમાન પ્રવાહ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસદાનહઃ ‘મૈં હું મોહન ડેલકર’ નહીં પરંતુ હવે ‘મૈં હું મોદી કા પરિવાર’: પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીની ટકોરvartmanpravahMarch 17, 2024 by vartmanpravahMarch 17, 20240 સામે ઉભા રહેલા વિરોધ પક્ષના ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ કરવાના ઈરાદા સાથે કામ કરવા ભરેલો જોશ શનિવારે સેલવાસના ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે દાનહ બેઠક માટે...
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસવાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્ડીંગ વ્યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્મિક નિધનvartmanpravahMarch 17, 2024 by vartmanpravahMarch 17, 20240 સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17: વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્ડીંગ વ્યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના કર્તા-હર્તા અને ડાયરેક્ટરશ્રી દેવશીભાઈ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાદરા નગર હવેલી કલેક્ટર કચેરી ખાતે ઈલેક્શન કંટ્રોલ રૂમનો પ્રારંભvartmanpravahMarch 17, 2024 by vartmanpravahMarch 17, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17: દાદરા નગર હવેલી કલેકટર કચેરી ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને ધ્યાનમાં રાખી દાનહ પાર્લામેન્ટ્રી ઈલેક્શન રાઉન્ડ ધ ક્લોક 24×7 ઈલેક્શન...