દમણ-દીવના પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 : દમણ-દીવના પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે દમણમાં સમસ્ત કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી કથાકાર પૂ....

